ઘરવેરા / પ્રોપર્ટી ટેક્સ વિભાગ માહિતી


  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૯૯(૧) (૧) અન્વયે ક્ષેત્રફળ (કારપેટ એરિયા) આધારિત મિલકત વેરો નગરપાલિકા વિસ્તારોમાં લાગુ કરવા અંગેના કલમ ૯૯(ક)(૧) અન્વયેના નિયમો અંતર્ગત મિલકતવેરાની ગણતરી માટે નીચે મુજબ ના પરિબળો શ.વિ.વિભાગ ના ઠરાવ ક્રમાંક:નપલ ૧૦૦૭-૧૪૫૪ મ.તા.૧૧-૦૬-૨૦૦૭ તથા તા.૧૨-૦૫-૨૦૦૮ અન્વયે ધ્યાનમાં લેવામાં આવેલ છે.
મિલકત વેરો
• બાંધકામ અધારીત આકારણી પદ્ધતિ અમલમાં આવેલ છે.

મિલકત વેરો ગણવા માટે નું સમીકરણ બાધકામ (A1): = A1 X R X F1 X F2 X F3 X F4
• કુલ ક્ષેત્રફળ (ચો.મી.) x બેઝીક રેટ (R) x સ્થળ પરિબળ (f1) x મિલકતનું આયુષ્ય પરિબળ (f2) x મિલકતનો ભોગવટો પરિબળ (f3) x મિલકત નો પ્રકાર પરિબળ (f4) = ક્ષેત્રફળ આધારિત મિલકત વેરો
ખુલ્લો પ્લોટ (A2) := A2 X R X F1 X F2 X F3 X F4
• કુલ ક્ષેત્રફળ (ચો.મી.) x બેઝીક રેટ(R) x સ્થળ પરિબળ (f1) x મિલકતનું આયુષ્ય પરિબળ (f2) x મિલકતનો ભોગવટો પરિબળ (f3) x મિલકત નો પ્રકાર પરિબળ (f4) = ક્ષેત્રફળ આધારિત મિલકત વેરો
કુલ મિલકત વેરો := (A1 X R X F1 X F2 X F3 X F4)+( A2 X R X F1 X F2 X F3 X F4)

ખાસ પાણી કર
ક્રમ ઉપયોગ નો પ્રકાર કનેક્શન સાઈઝ
૧/૨ ૩/૪
૦૧ રહેણાંક ગામતળ ૫૪૦ ૨૪૦૦ -
૦૨ રહેણાંક ટી.પી. વિસ્તાર ૨૪૦૦ ૩૦૦૦ -
૦૩ બિન રહેણાંક ૨૪૦૦ ૭૨૦૦ ૨૪૦૦૦

સામાન્ય દીવાબત્તી કર

સામાન્ય સફાઈ કર
ક્રમ ઉપયોગ નો પ્રકાર દર
૦૧ રહેણાંક ૧૦૦
૦૨ બિન રહેણાંક ૧૦૦
૦3 હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, સિનેમા, વાડી, હોસ્પિટલ, સર્વિસ સ્ટેશન, પાર્ટી પ્લોટ ૧૦૦

ડ્રેનેજ કર
ક્રમ ઉપયોગ નો પ્રકાર દર
૦૧ ગામતળ વિસ્તાર ૬૦૦
૦૨ ટીપી વિસ્તાર ૧૦૦૦

શિક્ષણ ઉપકર કર
આકારણી રહેણાંક બીનરહેણાંક
૩૦૧ થી ૧૦૦૦ 3% ૭%
૧૦૦૧ થી ૨૫૦૦ ૫% ૧૧%
૨૫૦૧ થી ૪૫૦૦ ૬% ૧૪%
૪૫૦૧ થી ૬૦૦૦ ૭% ૧૬%
૬૦૦૦ થી વધારે ૧૦% ૨૦%

ઘરવેરા/પ્રોપર્ટી ટેક્સ શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.

શ્રી વિષ્ણુભાઈ એમ. પટેલ - ૯૮૨૫૧૮૨૮૪૭


નોંધ : વધુમાં વેરાની દરેક વિગતવાર માહિતી માગણા બીલના પાછળના ભાગમાં દર્શાવેલ છે.
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Unjha Nagarpalika

સંપર્ક:- ઊંઝા નગરપાલિકા, ઊંઝા
(O). 02667247501 E-Mail : np_unja@yahoo.co.in