slide2
slide2
slide2
slide2
slide2
slide2
slide2
જાહેર સુચના
 
  1. નગરપાલિકાના કરવેરા સમયસર જમા કરાવા.
  2. પાણીનો દુર ઉપયોગ અટકાવવો.
  3. સ્‍વચ્‍છતા જાળવવા નગરપાલિકાને સહયોગ આપી જાહેરમાં ગંદકી કરવી નહી.
  4. નગરપાલિકા કે સરકારી જગ્‍યાનુ દબાણ કરવુ નહી.
  5. નગરપાલિકાની જાહેર મિલ્‍કતને નુકસાન કરવુ નહીં.
  6. ટ્રાફીક નિયમોનું પાલન કરવું.
  7. પાણી તથા વીજળીની બચત કરવી.
 
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Unjha Nagarpalika

સંપર્ક:- ઊંઝા નગરપાલિકા, ઊંઝા
(O). 02667247501 E-Mail : np_unja@yahoo.co.in