લગ્નની માહિતી
છોકરા ની ઉમર : ૨૧ વર્ષ તથા છોકરી ની ઉમર : ૧૮ વર્ષ હોવી જોઈએ.
- નમુનો -૧ અરજી ફોર્મ ઉપર રૂપિયા ૩/-ની કોર્ટટીકીટ લગાવવી.
- લગ્ન નોંધણીની યાદી (કલમ -૫) બે નકલ માં કુલ રૂ.૪૦૦/- એગ્રીમેન્ટ ટીકીટ લગાવવી.
- મેમોરેન્ડમની બંને નકલ પર વર-કન્યાના પાસપોર્ટ સાઈઝના ફોટા લગાવવા.
- વર – કન્યા – જન્મનું પ્રમાણપત્ર / સ્કુલ લિવીંગ
- વર – કન્યા – ચુંટણી કાર્ડ, આધારકાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ અને રેશન કાર્ડ વર – કન્યા – કંકોત્રી રૂ.૫૦/- નો સ્ટેમ્પ – એગ્રીમેન્ટ નોટરી સાથે વર – કન્યા- ૪×૬ સાઇઝનો લગ્નનો ફોટો
- ગોર મહારાજ
- ચુંટણી કાર્ડ/આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ
-
ગોર મહારાજ – રૂ.૫૦/- નો સ્ટેમ્પ – એગ્રીમેન્ટ નોટરી સાથે
- બે સાક્ષી – ચુંટણી કાર્ડ આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ
- મોબાઈલ નંબર અને જન્મ તારીખ ફરજીયાત લખવી.
લગ્ન શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
શ્રી અતુલભાઇ સી. નાયક - 7096608761
નોંધ : વર-કન્યાને રૂબરૂ કચેરી માં હાજર રહેવું.