ઊંઝા નગરપાલિકાની વસ્તીની માહિતી


ઊંઝા નગરપાલિકા વોર્ડ રચના-૨૦૧૫ ની સૂચિત વસ્તી અનુસુચિત જાતિ અનુ.આદિજાતિ તથા પછાત વર્ગની વસ્તીની વિગત...

સૂચિત વોર્ડ નંબર કુલ વસ્તી અનુ.જાતિની વસ્તી અનુ.આદિજન જાતિ વસ્તી પછાત વર્ગની વસ્તી
૫૭૯૦ ૧૮૭ ૧૪ ૧૨૦૪
૫૭૨૦ ૧૪ ૧૪૦
૬૭૯૩ ૧૨ ૪૦ ૧૧૬૪
૬૫૧૧ ૨૨૩ ૧૧૭ ૪૦૪
૬૧૦૨ ૭૦ ૪૬૪
૬૫૦૦ ૭૨ ૩૫ ૨૧૭૬
૬૬૦૦ ૮૪૪ ૨૧૬ ૪૦૮
૬૪૨૯ ૨૯૫ ૧૩ ૪૨૪
૬૬૬૩ ૨૬૩૮ ૧૨૩૬
કુલ ૫૭૧૦૮ ૪૨૮૩ ૫૨૫ ૭૬૨૦

કુલ વસ્તી અનુ.જાતિની વસ્તી અનુ.આદિજન જાતિ વસ્તી પછાત વર્ગની વસ્તી
પુરુષ ૨૯૭૬૭ ૨૨૦૫ ૨૭૬ ૩૯૬૦
સ્ત્રી ૨૭૩૪૧ ૨૦૭૮ ૨૪૯ ૩૬૬૦
કુલ ૫૭૧૦૮ ૪૨૮૩ ૫૨૫ ૭૬૨૦
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Unjha Nagarpalika

સંપર્ક:- ઊંઝા નગરપાલિકા, ઊંઝા
(O). 02667247501 E-Mail : np_unja@yahoo.co.in