ગટર (ડ્રેનેજ) શાખા


  • શાખાનો મુખ્ય હેતુ :- ડ્રેનેજ શાખા (ડ્રેનેજ ને લગતી સાફ-સફાઈ) ની કામગીરી યાંત્રિક સાધનો દ્વારા કરાવવામાં આવે છે.
  • ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં ટોટલ ૧૪૮૪૧ મિલ્કતોમાં ગટર કનેક્શન આપેલ છે કે પૈકી રહેણાક મિલ્કતોમાં:- ૧૩૬૮૮ અને બિનરહેણાક મિલ્કતોમાં:- ૧૧૫૩ કનેકશન આપેલ છે.

ગટર કનેક્શન ડીપોઝીટ ફી અને ગટર વેરો:-

વિસ્તાર મિલકત પરીબળ ડીપોઝીટ ગટર વેરો
રહેણાક વિસ્તાર ટેનામેન્ટ ૩૦૦ ૪૫૦
રો હાઉસ ૩૦૦ ૪૫૦
ગામતળ રહેણાક ૩૦૦ ૩૦૦
બિન રહેણાક વિસ્તાર દુકાન ૩૦૦ ૪૫૦
ગંજબજાર ૬૦૦ ૬૦૦
ગોડાઉન ૬૦૦ ૯૦૦

 

ગટર (ડ્રેનેજ) શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.

શ્રી પ્રકાશભાઈ એચ. પટેલ - ૯૮૭૯૫૭૦૮૫૯

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Unjha Nagarpalika

સંપર્ક:- ઊંઝા નગરપાલિકા, ઊંઝા
(O). 02667247501 E-Mail : np_unja@yahoo.co.in