લઘુત્તમ મહેકમ માટે યોજાયેલ પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી, OMR સીટ તથા ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન

લઘુત્તમ મહેકમ માટે યોજાયેલ પરીક્ષાની હાજર ઉમેદવારોની OMR સીટ (૨૩/૦૨/૨૦૨૫)

લઘુત્તમ મહેકમ માટે યોજાયેલ પરીક્ષા માટે ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન (૨૩/૦૨/૨૦૨૫)

લઘુત્તમ મહેકમ માટે યોજાયેલ પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી (૨૩/૦૨/૨૦૨૫)

લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓના Admit Card / Hall Ticket

લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓના Application No

ઓફીસ સુપ્રિન્ડેન્ટ, સીનીયર કલાર્ક, ટેક્સ સુપ્રિન્ડેન્ટ, ટેક્સ ઇન્સપેકટર એમ ઉપરોક્ત ૪ (ચાર) જગ્યા ઉપર અરજી કરનારા ઉમેદવારોને અરજી કરેલ તમામ જગ્યાના એડમીટ કાર્ડ/હૉલ ટિકિટ મળશે. પરંતુ ઉમેદવારે કોઈપણ એક જગ્યા ઉપર કોમન પરીક્ષા આપવાની રહેશે. તેના માર્કસ ઉપરોક્ત બાકીની અરજીવાળી જગ્યામાં પણ ગણતરીમાં લેવામાં આવશે. બાકીના એડમીટ કાર્ડ/હૉલ ટિકિટ પરીક્ષાખંડ માં જમા કરાવવા ની રહેશે.

લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓ માન્ય-અમાન્ય ઉમેદવારોની યાદી

લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓ માન્ય ઉમેદવારોની યાદી

લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓ અમાન્ય ઉમેદવારોની યાદી

ઊંઝા નગરપાલિકા સફાઈકામદાર ભરતીની જાહેરાત

ઊંઝા નગરપાલિકા સફાઈકામદાર ભરતી અંગેની અરજીનો નિયત નમુનો

મંજુર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી - બઢતી

ઊંઝા નગરપાલિકા ભરતી અંગેની જાહેરાત

ઊંઝા નગરપાલિકા ભરતી અંગેની અરજીનો નિયત નમુનો

ખાસ નોધ : ભરતી અંગે વધુ પૂછપરછ માટે મહેકમ ક્લાર્ક શ્રી મુકેશભાઇ પટેલ નો સંપર્ક કરવો (M). 98795 61859

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
All rights reserved @ Unjha Nagarpalika

સંપર્ક:- ઊંઝા નગરપાલિકા, ઊંઝા
(O). 02767247501 E-Mail : np_unja@yahoo.co.in